તા-૧૨-૦૪-૧૦ ના રોજ બપોરે મારા બ્લોગ નો ગુજરાતી બ્લોગવિશ્વ ના સંચાલકે ઉપરની પોસ્ટ વાંચી કદાચ ઉમેરો કર્યો પણ સાથે સાથે મને email માં ધમકી કહી શકાય તેવા શબ્દો થી ડરાવાનો પ્રયત્ન કર્યો છે.તે નીચે છે આપ સૌ પણ વાંચો બ્લોગ જગત માં પણ માફિયાગીરી .તેમણે મોકલેલ email સમય અને શબ્દો સાથે નીચે વાંચી શકો છો.
|
hide details 8:36 PM (55 minutes ago)
|
||||||||||||||||||||||||||||
What hap. to the anti piracy movement?
What hap. to jodni sudhar abiyan?
What hap. to vyasan mukti jumbesh?
What hap. to vada centre? Vada no navo ghan utaryo k nahi?
You stupid bugger. I had recognised you. Have maja aavshe!
તેમણે મને You stupid bugger , ગાળ કહી શકાય તેવા શબ્દો દ્વારા તેમના સંસ્કારો નું પ્રદર્શન કર્યું છે તે આપ સૌ જોઈ શકો છો.
તેઓએ મારા બ્લોગ પર મુકેલ પોસ્ટમાં કેટલીય અસભ્ય કોમેન્ટ મૂકી હતી તે મેં અપ્રુવ ન કરીને દૂર કરી છે. એ સિવાય તેમણે મુકેલી કેટલીક કોમેન્ટ વાંચજો તમને ખ્યાલ આવશે કે તેઓ નવા બ્લોગર સાથે કેવું વર્તન કરે છે.
Vinay Khatri <ask2vinay@gmail.com>
April 13, 2010 at 1:39 pm
તમે આ ઈમેલ જાતે લખ્યો હોય એવું પણ બને. સ્ક્રિનશોટ મૂકો તો સાચું મનાય…
April 13, 2010 at 7:18 pm
આ વિષે તમારા મિત્ર વિનય ભાઈ ને પૂછો કે email મોકલ્યો છે કે કેમ ?
April 13, 2010 at 7:37 pm
ઈમેલ મૂકો, પછી વાત નહીંતર તમે ખોટું બોલો છો..
April 13, 2010 at 5:54 pm
Btw, Stupid Bugger is not ગાળ.
April 13, 2010 at 7:19 pm
તમે આ વાક્ય તમારા વડીલ કે મિત્ર ને કહી જોજો .
April 13, 2010 at 7:47 pm
રુપેન હવે બહુ થયું.. સ્ટુપિડ તો સામાન્ય વસ્તુ છે. સ્વિકારી લેવામાં શું વાંધો છે?
April 16, 2010 at 2:38 am
kartik we accept u r supid happy
hahahha
April 13, 2010 at 7:55 pm
ભાઈ કાર્તિક સ્ટુપિડ તો સામાન્ય વસ્તુ છે. સ્વિકારી લેવામાં શું વાંધો છે? તો ઘરે આપના વડીલ કે મિત્રોને શું તમે પણ તમારા વિનય ભાઈ ની જેમ જ આ ભાષા જ વાપરોછો.
April 13, 2010 at 8:57 pm
જો સ્ટુપિડ જેવી હરકત કરે તો સ્ટુપિડ કહેવામાં શું વાંધો? મિત્રોને સ્ટુપિડ કહી શકાય. કેમ ના કહેવાય? વડીલને ના કહેવાય. તમે વડીલ છો?
April 16, 2010 at 2:36 am
oh no some where in burn but where?
gujarati sanskar in uniq but some(others) not have
very sad budy
in computer language says it`s default problem .
jai gujarat
stay away my gujarati people.
April 17, 2010 at 7:50 am
I am totally agreee with you buddy… Vijay Khatri potani jaat ne CID na inspector Parduman mane chhe…
Ane pote jane gujarati blogs na malik hoy tem loko ne suggestion ane jem fave tem emails kare chhe… i also got many emails from him…
Mari to ek j salah, vijay bhai paraki panchaat karvanu baju ma muko ne kaam thi kaam rakho…
April 18, 2010 at 9:27 am
પ્રેમનો સહારો લઇને ઘણા માનવીઓએ પોતાના જીવનને નંદનવન બનાવ્યું છે. સંતો, મહંતો, પીર, પયગંબરોએ પ્રેમની મદદ થકી જ આધ્યાત્મિક શાંતિ મેળવી છે. વર્ષો જૂના વેરને પણ પ્રેમથી દૂર કરી શકાય છે. પ્રેમથી પ્રેમ ઊપજે છે વેરથી નહીં તે હંમેશાં યાદ રાખવું જોઇએ.દગો, કપટ કે દ્વેષભાવનાથી પ્રેમ પાંગરતો નથી. શુદ્ધ ભાવનાથી પ્રેમ અનેકગણો વધે છે, ફૂલે-ફાલે છે. અનેક પ્રકારના પ્રેમના તાણાવાણાથી જગતમાં માયાનું જાળું ગૂંથાયેલું છે.સ્નેહ, પ્રેમ, હેત, લાગણી, ભાવના અને વહાલના તાતણાઓથી ગૂંથાયેલ આ જગતનાં બંધનોમાં આપણે ગૂંચવાયેલા છીએ. તેનાથી આપણે જીવી રહ્યા છીએ અને યુગો સુધી જીવતા રહીશું.
April 19, 2010 at 3:25 am
Hamdard Says:
એપ્રિલ 17, 2010 at 7:50 am
I am totally agreee with you buddy… Vijay Khatri potani jaat ne CID na inspector Parduman mane chhe…
Either read and AcceptYou Bloggers
“Ane pote jane gujarati blogs na malik hoy tem loko ne suggestion ane jem fave tem emails kare chhe… i also got many emails from him…
Mari to ek j salah, vijay bhai paraki panchaat karvanu baju ma muko ne kaam thi kaam rakho…
OR
Read this comment…..in Gujarati.
“પ્રેમનો સહારો લઇને ઘણા માનવીઓએ પોતાના જીવનને નંદનવન બનાવ્યું છે. સંતો, મહંતો, પીર, પયગંબરોએ પ્રેમની મદદ થકી જ આધ્યાત્મિક શાંતિ મેળવી છે. વર્ષો જૂના વેરને પણ પ્રેમથી દૂર કરી શકાય છે. પ્રેમથી પ્રેમ ઊપજે છે વેરથી નહીં તે હંમેશાં યાદ રાખવું જોઇએ.દગો, કપટ કે દ્વેષભાવનાથી પ્રેમ પાંગરતો નથી. શુદ્ધ ભાવનાથી પ્રેમ અનેકગણો વધે છે, ફૂલે-ફાલે છે. અનેક પ્રકારના પ્રેમના તાણાવાણાથી જગતમાં માયાનું જાળું ગૂંથાયેલું છે.સ્નેહ, પ્રેમ, હેત, લાગણી, ભાવના અને વહાલના તાતણાઓથી ગૂંથાયેલ આ જગતનાં બંધનોમાં આપણે ગૂંચવાયેલા છીએ. તેનાથી આપણે જીવી રહ્યા છીએ અને યુગો સુધી જીવતા રહીશું.”
IF MIND IS NOT WORKING YOU DONOT SAY MENTAL OR GANDO.
THERE ARE CODES.
JENI BHASHAMA VINAY SOHAY JITE DUNIAMA.